Any Time Learn (A.T.L.)
👉 ધોરણ-૩થી૫ના માસવાર, ધોરણવાર, વિષયવાર, અને એકમવાર વાર્ષિક આયોજન માટે મહિનો સિલેકટ કરવો. તેની એકમવાર Ppt. મેળવવા અને અધ્યયન નિષ્પત્તિ સાથેનું આયોજન માટે જે તે વિષયના એકમના ક્રમને સિલેકટ કરવો.
ધોરણ-૫ માટે C.E.T અને એકલવ્ય સ્કૂલની સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી માટે ટેસ્ટ આપવા અહિં ક્લિક કરો.
પ્રાથમિક શાળાના ઈનોવેશન પ્રોજેકટ “Learning by Scanning” ને INDIA BOOK OF RECORDS માં મળ્યું સ્થાન.